મહાત્મા ગાંધી રોડ ઉપર તો આપણે બધા ચાલ્યા જ હશું પરંતુ હવે સમય ગાંધીના વિચારો ઉપર ચાલવાનો છે. આપ પોતે,આપની સંસ્થા દ્વારા ગાંધી વિચારો-મૂલ્યોને રોજિંદી પ્રવુતિ સાથે જોડી કરેલ "ગાંધીગીરી"ની પ્રવૃત્તિને આ વિભાગ સાથે જોડો અને અન્ય લોકો-સંસ્થાઓને "ગાંધીગીરી" કરવા પ્રેરિત કરો.
આપ-આપની સંસ્થા દ્વારા થયેલ "ગાંધીગીરી" વિશેની માહિતી અમોને મોકલો.
shaileenadreja@gmail.com
નોંધ - શાળા,કોલેજો એ પોતાની સંસ્થા વિશે ની પુરી માહિતી મોકલવી..

